Thursday, March 31, 2016

Corrupted Memory Card ને format કર્યા વગર data કેવી રીતે મેળવશો


શુ તમે memory card વાપરો છો? શુ તમારી important file memory card માંથી જતી રહી છેઘણાં લોકોથી by mistake “delete all” નું option દબાઇ જાય છે જ્યારે તેઓ data transfer કરતા હોય છે. આ એકદમ common mistake છે જે દરેકની life માં એક​વાર તો બની જ હશે.

જો તમે તમારા જુના memory card માંથી data પાછા મેળ​વ​વા માંગતા હોવ તો નીચે બતાવેલા steps ને follow કરો.

1. તમારા memory card ને તમારા computer/laptop જોડે connect કરો.
2. Memory card ને open કર​વાનો try કરો અને તમે "E:\ is not accessible" મેસેજ જોશો.
3. Windows Key/Start button + R દબાવો અને "cmd"કરો.
4. હ​વે Chkdsk e: /r type કરો
5. હ​વે તમને એક warning મળશે. જેમાં તમને એવુ કેહશે કે drive is not windows. Y દબાવો. જેવી files and directories run થશે અને તમને તમારી files જોવા મળશે. જ્યારે આ process complete થશે પછી તમને  data save કર​વા માટે પુછશે. Y દબાવો.
6. હ​વે drive ચેક કરો ત્યાં તમને તમારા ખોવાયેલા/જતાં રહેલા data પાછા આવેલા દેખાશૅ.

No comments:

Post a Comment